Message # 432199

આ પોસ્ટ મોદી વિરોધીઓએ ખાસ વાંચવી...

શુ ૧ ડેમ બનતા ૭૦ વર્ષ લાગે?
•ડેમ ના પ્રસ્તાવ ના 15 વર્ષ પછી શિલાન્યાસ થાય?
•૨ રાજ્ય મા કોગ્રેસ ની સરકાર હોવા છતા પણ તેમની વચ્ચે સહમતી થતા 18 વર્ષ થાય?
• ૧૯૪૬ મા સરદાર વલ્લભભાઈ પટેલ એ નર્મદા નદી પર બંધ બાંધવા સૂચન કર્યું
•૧૯૬૦ મા ગુજરાત અલગ રાજ્ય બન્યુ અને નર્મદા બંધ ની તીવ્ર માંગ ઊભી થઈ
•આખરે ૧૯૬૧ મા બંધ નો મહાપરાણે શિલાન્યાસ થયો
•ડેમ ની મંજુરી માટે ૪૨ વર્ષ કાઢી નાખ્યા અને બનાવવા માટે આપ્યો માત્ર ૯ વર્ષ નો સમય
•કોગ્રેસ મેધા પાટકર નો નર્મદા બચાવો અભિયાન ન રોકી સકતા વર્લ્ડ બેંક એ ફંડ આપવાની ના પાડી જેના લીધે બંધ નિર્માણ નો સંપૂર્ણ ખર્ચ ગુજરાત ને માથે આવી ગયો
•૨૦૦૧ મા નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા અને નર્મદા ડેમ ને પૂરો કરવાની અભૂતપૂર્વ પોલીટીકલ વિલ દાખલ કરી
•ડેમ બન્યા બાદ દરવાજા લગાવવા ની મંજુરી માટે કોગ્રેસ એ વર્ષો સુધી ગુજરાત ને લટકાવ્યા
•નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન બન્યા ના ૧૭ મા દિવસે જ દરવાજા લગાવવા ની મંજુરી આપી
•નરેન્દ્રભાઈ એ દરવાજા લાગવાના માત્ર ગણતરી ના દિવસો મા જ બંધ કરવાની મંજુરી પણ આપી

નવાઇ લાગે છે ને જરા વિચારો જો આપણા ને આવા મજબૂત નેતા ન મળ્યા હોત તો આજે પણ આપણે
•કચ્છ ના રણ ના લોકો ખાડા ખોદી પાણી શોધતા હોત?
•દિકરી ઓ ના ખભે દફ્તર ની જગ્યા માટલાઓ અને બેડા ઓ હોત
•ટેંકર ની લાઇનો મા ઊભા હોત
તો આપણા ને કેવી સરકાર જોઇએ જેમણે દાયકાઓ સુધી ગુજરાત ને પાણી માટે તરસાવી એ અથવા જેમણે સંઘર્ષ કરી નર્મદા આપણા ઘર સુધી પહોંચાડી એ

જરા વિચારો ....
કોમનવેલ્થ ગેમ મા કોંગ્રેસ ના કલમાડી એ ૭૮૦૦૦ કરોડ ની કટકી ના કરી હોત તો જાપાન પાસે થી લોન લેવાની જરુર ના પડી હોત...
ગેસ ની સબસિડી મા કોંગ્રેસે ગોટાળા ના કર્યા હોત તો ૧ વર્ષ મા જો ૫૯૦૦૦ કરોડ ની બચત થઈ હોય તો કોંગ્રેસ ના ૧૦ વર્ષ ના શાસન મા કેટલી બચત થઈ હોત ?...
જો એ.રાજા એ ૧,૭૮,૦૦૦ કરોડ ૨જી સ્પેક્ટ્રમ ના પોતાના ધરે ના લઈ ગયો હોત તો દેશ ની આર્મી ને સંરક્ષણ મા આજે બાધાજ પ્રકાર ના હથિયાર થી સુસજ્જ કરી શકતા...એ બધુ તો ઠીક પણ દેશ ના પૂર્વ વડાપ્રધાન મૌનમોહનસિંગ એ કોલસા કાંડ મા પોતાના હાથ કાળા ના કર્યા હોત તો વીજળી આટલી મોંઘી પણ ના હોત... મોદી એ દુનિયા ફરીને ભારત ની તાકાત બતાવી છે દુનિયા ને અને મોદી જયા જયા ગયા છે ત્યાં થી ભારત માટે કંઈ ને કંઈ લાભ થાય તેવું લાવ્યા છે...
પહેલા ભારત ના વડાપ્રધાનો બીજા દેશ ના હેરાનગતિ ના રોડદા રોવા .યુ.એન મા જતા હતા આજે ચિન,પાકિસ્તાન ભારત માટે રોડદા રોવા યુ.એન મા જાય છે
આજ જાપાન મનમોહનસિંહ ને 6 થી 8 % ઉપર લોનઆપતુ અને ગાંધી પરિવાર નુ 2% કમીશન રાખતું.આજે આજ જાપાન ભારત ને 0.01% ( માત્ર 10 પૈસા ) ના દરે લોન તો આપશે પણ બુલેટટ્રેન નુ નિર્માણ પણ ભારત માજ કરશે . અને વ્યાજ પણ 15 વર્ષ પછીજ ચાલુ થશે.
અચ્છે દિન નહી હૈ ક્યા .
એક સવાલ પૂછું....?
ખોટું તો નઈ લગે ને...
ડાયા-ડમરા ભ્રષ્ટાચાર કરતા..
ગાંડો વિકાસ શુ ખોટો છે..?
મંદબુદધી વાંઢા કરતા
અનુભવિ ડોસો શુ ખોટો છે...?

BACK TO TOP