Message # 439715

ભૂરાને 1 કરોડનો પ્રશ્ન પુછવામા આવ્યો:

*પત્નિના પગ દબાવવા તે ફરજ છે કે - પ્રેમ???*

ભૂરાએ જવાબ આપ્યો:

*જો પત્ની પોતાની હોય તો ફરજ અને ને બીજાની હોય તો પ્રેમ!!☹*
અમિતાભે ભૂરાને સીધો 5 કરોડનો જ ચેક આપી દીધો
🤣😂😆🤣😂

BACK TO TOP