Message # 439752

🙏 જય અંબે 🙏

*એકાંતમાં ભલે તમે અપસેટ થાવ*
*કે રડી લો*😢
*પણ પોતાની જાતને જાહેરમાં*
*હંમેશા ખુશ રાખો*સાહેબ
*કારણ કે, તમને ખુશ જોઈને ધણા ખુશ*
*થતા હોય છે*

BACK TO TOP