Message # 439757

🌺 *"મજબુર અને મજબૂત"*🌺
*માં ઝાઝો ફરક નથી.*

*"સ્વાર્થી" માણસની તમે મિત્રતા કરશો*
*તો એ તમને "મજબુર" બનાવશે.*
*અને..*
*"સાચા" માણસની મિત્રતા કરશો 💐 *તો એ તમને "મજબૂત" બનાવશે.*💐
*🌷 🌷*

BACK TO TOP