Message # 439832

👉 જો ઈશ્વર પાસે કંઈક માંગવુ જ હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો.
કારણ કે મેં મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોં ને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે ! 👈

BACK TO TOP