Message # 443560

🙏 જય અંબે 🙏

"હું"
સંબંધોની શરુઆત છું,
ને દોસ્તીનો દસ્તાવેજ છું
ભરોસાના રણમાં વરસતો,
વણમાંગ્યો વરસાદ છુ.!

'ગુમાવ્યા' નો હિસાબ કોણ રાખે...
વ્હાલા !

અહિં તો...
કોણ 'મળ્યા' એનો આનંદ છે...

 
64
 
341 days
 
लक्ष्य_मोदी_दोबारा
BACK TO TOP