ગુજરાતી (15117)

🙏 જય અંબે 🙏

*વાગે તો ઘણું છે મને*
*કોઇ તીર ની જેમ.*
*છતાં ચુપ રહ્યો છું*
*મારા નસીબ ની જેમ.*

 
29
 
a day
 
akshay parekh

એક બેન ચોપડી વાંચતા હતા જોડે નાનો છોકરો પણ ચોપડી વાંચતો હતો.

મારાથી રહેવાયું નહીં મે કીધું , બેન તમારુ તો ઠીક પણ આ નાનું છોકરુ પણ ચોપડી વાંચે છે?

બાકી તો મોબાઈલ જ રમતાં હોય.

બેન નો જવાબ :- છોકરાઓ ક્યાં આપણું માને છે એતો આપણે જેવું કરીએ એવું કરે છે.....😊

 
28
 
a day
 
UMANG 4432

આજ મે ખુદ મારુ સન્માન કર્યું.....શાલ ઓઢી ને 😁😁😁

#ઠંડી

 
66
 
a day
 
User111

આજે તો ધાબુ ય આબુ લાગે છે🤣

 
67
 
2 days
 
Dhaval 2323

🙏 જય અંબે 🙏

*ઈતિહાસ કહે છે ગઈ કાલે સુખ હતું,*
*વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે,*
*પરંતુ ધમઁ કહે છે જો મન સારૂ હશે અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે.* *

 
56
 
3 days
 
akshay parekh

સૌથી હોંશિયાર પ્રજા ગુજરાતી છે જે 22 વર્ષ પછી પણ વિકાસ સાથે ઉભી રહી જ્યારે દેશ ની બીજી પ્રજા જાતિવાદ,મફતખોરી ની સાથે ઉભી થઇ જાય છે

 
14
 
3 days
 
akshay parekh

દરેક અનુભવ યાદ રાખશો તો આ ભવ સુધરી જશે....😊

 
44
 
3 days
 
UMANG 4432

🙏 જય અંબે 🙏

નફો નથી આપતા દરેક
સબંધ એ વાત સત્ય છે
સાહેબ,
પણ ,
ક્યારેક કોઈ સંબંધ ખોટ
ખાઈને પણ જીવવાની મજા છે.!!

 
75
 
4 days
 
akshay parekh

😬😬😬😬😬
ઠંડીનું જોર ધ્યાનમાં રાખીને GOOD MORNING ના મેસેજ બપોરે બે વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે....જેની નોંધ ગુપ ના દરેક સભ્યો એ લેવી...
😂😂😜😜😂😂

 
66
 
4 days
 
akshay parekh

🙏 જય અંબે 🙏

શીયાળામાં લોહી વહેતું રાખે એ મતે એક તાપણું જોઈએ
અને.., લાગણી વહેતી રાખે એ માટે એક આપણું જોઈએ

 
109
 
5 days
 
akshay parekh
LOADING MORE...
BACK TO TOP