ગુજરાતી (4 in 1 day | sorting by most liked)

ખુલ્લુ હ્રદય છે,
કોઇ ભલેને પારખા કરે...

પણ,
બારણુ નથી કે
બધાં આવ જા કરે...!!!

 
43
 
19 hours
 
akshay parekh

*જીવનમાં આ ત્રણ વ્યક્તિને ના ખોઈ બેસતા* ☝🏻☝🏻☝🏻

*1-જીવનસાથી (ભગવાને આપેલ ઉત્તમ ગિફ્ટ)*

*2-માતાપિતા (ગિફ્ટમાં મળેલા ખુદ ભગવાન)*

*3-મિત્ર (આ ગિફ્ટ મેળવવા ભગવાને પણ ધરતી પર આવવુ પડે)*

શુભ પ્રભાત 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

 
41
 
19 hours
 
akshay parekh

🙏 જય અંબે 🙏

ઉડવા દો એ ધૂળને, ક્યાં સુધી ઉડશે_
આપમેળે જ રોકાઈ જશે,_
જ્યારે હવા સાથ છોડશે._

❣❣❣✍

 
37
 
22 hours
 
akshay parekh

વર્તન એવું ન રાખો કે કોઈ
વ્યક્તિને સતત જતું કરવું પડે,
નહીતર ક્યારેક કંટાળીને એ
સંબંધ પણ જતો કરી દેશે !!

 
23
 
9 hours
 
Avaiya
LOADING MORE...
ALL MESSAGES LOADED
BACK TO TOP