ગુજરાતી (4 in 1 day | sorting by most liked)

છે આ શરીર ની હાજરી ત્યાં સુધી લાગણી વરસાવી દો,
પછી તસવીર ને લાગણી ની કોઈ અસર થતી નથી....

 
85
 
19 hours
 
akshay parekh

*કોઈ દિવસ ભગવાન નું નામ લેતા જો આંખોમા પાણી આવી જાય તો સમજી લેવું કે તમારો સંદેશો પહોંચી ગયો..*

*_જય શ્રી કૃષ્ણ_*

 
55
 
20 hours
 
akshay parekh

🙏 જય અંબે 🙏

આટલી અઘરી હશે જીંદગી એ હુ ન જાણતો હતો ,
સાચુ માનજો
સાહેબ પ્રેમ થયા પહેલા હુ પણ જીંદગી માણતો
હતો . .... ... ?

 
43
 
23 hours
 
akshay parekh

પાયાનું ઘડપણ છે
‌‌ ( ગઝલ)
રક્ષણ છે પાયાનું ઘડપણ છે
લાઠી બન છાંયાનુ ઘડપણ છે
જે લોકો ઘરડા ઘર ભરતાં તો
તેઓને માથાંનું ઘડપણ છે
જીવનનું ઘડતર ને સંસારે
આપે બળ આશાનું ઘડપણ છે
સેવાભાવી આજેતો મળતાં નાં,
ઉલ્ટાના હાર્યા નું ઘડપણ છે
દાદા કે દાદી માં નાં હોવે
મારે તો પામ્યાનું ઘડપણ છે
સંસ્કારો એવા ને સાચાં જે
ફોટામાં આવ્યાંનુ ઘડપણ છે

 
6
 
19 hours
 
akshay parekh
LOADING MORE...
ALL MESSAGES LOADED
BACK TO TOP