ગુજરાતી (268 in 1 month | sorting by most liked)

પુરૂષોને અપ્સરા ના નામે માત્ર એક જ વસ્તુ મળી "પેન્સિલ",

બાકી બધા વહેમ છે. 😜😜😜😜

 
180
 
20 days
 
User111

અડધી રાતે એક ઘરમાં ઘુસેલા ચોરે પુરુષને દોરડેથી બાંધી મહિલાને ચાકુ બતાવતા કહ્યું..
બધા દાગીના અને રૂપિયા મને આપી દે નકર....
.
.
મહિલાએ રોતા રોતા ચોરને વિનંતી કરી..
ભાઈ તારે જોઈ એ લઈ જા પણ આનું દોરડું ખોલી દે..
આ પાડોસણનો પતિ છે..
મારો હમણાં આવતો જ હશે.. લોચા થશે.. 😂

 
180
 
16 days
 
akshay parekh

બહુ વિચાર કર્યા પછી ખબર પડી કે

'બ્યૂટી પાર્લર'નું

ગુજરાતી નામ

'મહિલા ગેરેજ' હોય છે.
😂😂

 
177
 
10 days
 
akshay parekh

કેટલાક છોકરા તેમના લગ્નમાં ..
એવી શેરવાની પહેરે છે કે..

નવરીના " વર "ઓછા

અને ...
" જાદૂગર "વધારે લાગે છે!!!

😂😂😂😂😂😂😂

 
173
 
13 days
 
akshay parekh

*માણસ કયારે ખરાબ નથી હોતો....*

*બસ આતો*
*તમારુ કીધુ કરતો નહી હોય*
*એટલે જ ખરાબ લાગે છે.....*

 
173
 
21 days
 
Mits9022

ગૂંચવાય જો સંબંધ કદી મારા થકી, તો તમે પણ ઉકેલવા માં સાથ આપજો

કેમ કે સંબંધ નો એક છેડો તમારા ય હાથ માં હશે જ.....😊

 
172
 
4 days
 
UMANG 4432

જો ઉપર વાળા થી તમારા સબંધ મજબુત હશે નેં,
તો જમીન વાળા તમારું કાંઈ નહીં બગાડી શકે.

 
171
 
13 days
 
Love love love

જીવન એની સાથે વિતાવો જે તમને ખુશ કરે,
એની સાથે નહીં જે તમને Impress કરે !!

💐🌸🙏શુભ સવાર🙏🌸💐

 
156
 
9 days
 
akshay parekh

*😨 એક દું:ખી જમાઇનો સાસુમાને મેસેજ*

દિકરી તમારી આજે પણ

*'ગાય'* જ છે

પણ

*'શિંગડા'* મારતા શીખી ગઇ છે.

😜😂😜😂😂😂😂

 
152
 
19 days
 
User111

સારું છે, ગેસ નો બાટલો લોખંડ નો હોય છે,
.
.
.
નકર અમુક લોકો એને પણ કોલગેટ ની જેમ દબાવી ને ગેસ કાઢી લ્યે..!!
બાપા ગુજરાત ની બાયું ભગવાન પુગે.🤣🤣🤣🤣🤣🤣🤣

 
151
 
16 days
 
akshay parekh
LOADING MORE...
BACK TO TOP