ગુજરાતી (8 in 1 week | sorting by most liked)

ગમતી વ્યક્તિ ને રંગવા જાઓ તો,
હથેળીમાં પહેલા થોડો વહાલ લેજો
અને પછી એમને ગુલાલ લગાડજો.

એમના ગાલે થી ગુલાલ તો ભૂંસાઈ જશે
પણ વહાલ અકબંધ રહેશે..

 
61
 
3 days
 
लक्ष्य_मोदी_दोबारा

હાર્દિક એ ટ્વિટર પર એના નામ ની આગળ બેરોજગાર લખ્યું...
બોલો બેરોજગાર ફોરર્ચ્યુનર લઈ ને ફરે 😁😁

 
52
 
5 days
 
लक्ष्य_मोदी_दोबारा

વાત હતી દાઉદ -નીરવ મોદી-માલ્યા-ને પકડવાની ને આ તો pubg રમવા વાળા ને ઉપાડવા લાગ્યા...

મારા હાળા પાછા છેતરી ગયા..🤣🤣

🙏 *જય અંબે* 🙏

"મુંજાય છે તું મનમાં,
કે આવું થાય છે શાને ???,

ખોલ ગીતા,
એનો ઉકેલ છે પાને~પાને "

 
45
 
5 days
 
लक्ष्य_मोदी_दोबारा

*સળગાવ્યાં લાકડાં ઘણાં,*
*પણ કામ, ક્રોધ, લોભ, મોહ ને માયા ન બાળ્યા તો હોળી શું કામની ?!!!*
*રંગે રંગાયા ઘણાં,*
*પણ હૃદયે કોરાં ધક્કાર જ રહ્યાં તો હોળી શું કામની?!!!*
*નેતાઓ લાવ્યાં ઘણાં,*
*પણ મોદીને ફરી ન લાવીએ તો હોળી શું કામની?!!!*
:: *Happy Holi*

 
45
 
3 days
 
लक्ष्य_मोदी_दोबारा

ચંદ્ર ને ઢાંકતા 'વાદળ' તો હું હટાવી ના શકું,
લાવ તારા ચહેરા પર લહેરાતી 'લટ' ને હું એક ફૂંક મારું.

 
27
 
a day
 
Navsad Chariya

*પાડોશી : તમારા દીકરાની સગાઇ કેમ તુટી...????*

*બાપ : કોગ્રેસ ના રવાડે ચડ્યો FB મા બેરોજગાર લખી ને બેઠો એટલે🤣*

 
21
 
a day
 
लक्ष्य_मोदी_दोबारा

છું "મરજીવો" લોકો ની નજરોમાં,
કેમ કે રોજ ડૂબકી લગાડું છું,
કોઈની યાદોના દરિયામાં!

 
4
 
7 hours
 
D Gohel
LOADING MORE...
ALL MESSAGES LOADED
BACK TO TOP