ગુજરાતી (2432 in 1 year | sorting by most liked)

નમવા થી સબંઘ સચવાઈ
જાય તો ❤ નમી જાવ,
પણ
દરેક વખતે તમારે જ નમવું પડે તો થોભી જાવ.

 
346
 
332 days
 
Parth MEhta

પસંદગી તો મારી લાજવાબ જ હોય છે. ઉદાહરણ તમારુ જ લઈ લો ને....😊

 
331
 
306 days
 
UMANG 4432

*વિચારો...*

*હું તમારો દોસ્ત ન હોત...*


*તો શું થાત ?*
જોયું...

કેટલું *ખાલી ખાલી* લાગે છે,

એટલે મને *ભુલતા* નહીં, હંમેશા *મળતા* રહેજો...

અથવા

*મૅસૅજ* દ્વારા *ખબર અંતર* પૂછતા રહેજો....

 
327
 
298 days
 
akshay parekh

કમાવી હોય તો "લાયકાત" કમાઓ સાહેબ,
લાયકાત વગર કદાચ "ઔડી" લઈને ફરશો
તો પણ દુનિયા "ડ્રાઈવર" જ સમજશે !!

 
311
 
347 days
 
akshay parekh

*ગઈકાલ નો અફસોસ* અને *આવતી કાલ ની ચિંતા*

આ બે એવા ચોર છે.
જે તમારી ખુશીઓ ચોરી લે છે.

માટે હંમેશા... હસતા રહો અને મસ્ત રહો.....😊

 
301
 
264 days
 
UMANG 4432

ખાલી Love u કેવાથી પ્રેમ ના થાય સાહેબ....
હૈયા માં હરખ હોવો જોઈએ કોઈની ચિંતા કરવાનો..
😘😘😘

 
294
 
266 days
 
Mr7_Cool

લોકો આ નવા વર્ષે બધુ બવ નવું માંગશે..
પણ મારે તો..
તમારો એજ જૂનો સાથ ફરી જોઇએ છે..
😄😄😄

 
269
 
265 days
 
Mr7_Cool

જ્યારે એકજ મહિલા તમને પસંદ કરે ત્યારે....
તમે એક પતિ છો...!!

જ્યારે સો મહિલા પસંદ કરે ત્યારે
તમે એક આદર્શ વ્યક્તિ છો...!!

જ્યારે તમને હઝારો મહિલા પસંદ કરે ત્યારે ...
તમે એક નેતા છો....!!

જ્યારે તમને આખા શહેર ની
મહિલા પસંદ કરે ત્યારે...!!

*તમે પાણીપુરી વાળા છો..!!*

😂😂😂😂😂

 
265
 
348 days
 
akshay parekh

*કારણ વગરની હાજરી કરતાં,*
*યાદ આવે એવી ગેરહાજરી*
*વઘુ સારી*

 
264
 
348 days
 
akshay parekh

આ શિયાળા માં સવારે નિરો ,
બપોરે ચોખ્ખા ધી નો શિરો ,
ને સાંજે એક ઉભો ચીરો મળે એટલે જિંદગી માં જલસા બાપુ😂😂😂

કવિ ફરી નાગાઇ પર ઉતરી ગયો

 
257
 
306 days
 
akshay parekh
LOADING MORE...
BACK TO TOP